પરમ પૂજ્ય સ્વામીશ્રી હાલમાં ભરૂચમાં બિરાજમાન છે. તા. ૪-૭-૨૦૧૧ના રાત્રે સ્વામીશ્રીને છાતીમાં સાધારણ અસ્વસ્થતા જણાઈ હતી. આથી નિષ્ણાત ડૉક્ટરોની સલાહ મુજબ તાત્કાલિક સારવાર આપવામાં આવી અને સ્વામીશ્રીને રાહત થઈ હતી. આજે વહેલી સવારે નિષ્ણાત ડૉક્ટરોએ સ્વામીશ્રીને તપાસ્યા અને આરામની સલાહ આપી છે.
સૌ સંતો અને હરિભક્તો સ્વામીશ્રીના સુસ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા રહે એ જ વિનંતી.
Swamishri's Health Update
No comments:
Post a Comment